Mafat Chhatri Yojana Gujarat 2022 Apply Online @ikhedut.gujarat.gov.in
ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સમાજના નબળા વર્ગોને માટે ઘણી બધી સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. આવી યોજનાઓ કરણે સમાજના પછાવર્ગના લોકો ને આવી યોજના દ્વાર મદદ કરવામાં આવે છે અને આત્મનિર્ભર બનાવવામાં આવે છે. કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગર , દ્વારા પણ શાકભાજી, માછીમારો, પશુપાલન, અને ખેતી ઉત્પાદન હોય એમણે વિવિધ સરકારી યોજનાઓ ikhedut પર ઓનલાઇન ચલાવવામાં આવે છે. આ યોજનાઓમાં મફત છત્રી યોજના ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા કેવી રીતે કરવી અરજી કરવી અને કયાં ફ્રોમ ભરવું એ બતાવવામાં આવ છે.
Mafat Chhatri Yojana Gujarat 2022
બાગાયતી વિભાગ દ્વારા ફળો અને શાકભાજીમાં ઊત્પાદનમાં વધારો થાય ત્યારે છત્રી યોજના બહાર પાડવામાં આવી છે.જેથી ફળો અને શાકભાજીનો બગાડ અટકાવી શકાય છે. આ યોજના માં એક આધાર કાર્ડ દિઠ એક છત્રી આપવાની છે.આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મફત છત્રી યોજનો હેતુ. મફત છત્રી યોજના નો હેતુ . પછાવર્ગના લોકોના ફળ અને શાકભાજી નું બગાડ અટકાવી શકાય છે.
યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા
- અરજદાર ગુજરાત રાજ્ય નો હોવો જોઇએ.
- ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોય એમને મળશે.
- ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે.
- લાભાર્થી રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય તેમને પણ લાભ મળશે.
- નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે, તેવા ફળ પાકોનું વેચાણ કરતા નાના વેચાણકારો Mafat Chhatri Yojana 2022 નો લાભ મળશે.
Overview Of Mafat Chhatri Yojana Gujarat
યોજનાનું નામ. | Mafat Chhatri Yojana 2022 |
Documents Required of mafat chhatri yojana
- લાભાર્થીના આધારકાર્ડની નકલ
- ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
- જો ખેડૂત લાભાર્થી SC /ST જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
Online apply link:- click here
Mafat chhatri yojana last date :-16/07/2022